હું અન્ડરસાઈન્ડ પેશન્ટ શ્રીમતી કલ્પનાબેન-
ભરત રોમ ભટ્ટે ઘૂંટણ બદલવાની પ્રક્રિયા કરાવી.
રોબોટિક સર્જરી. અનુભવી ટીમ
ડોકટરોએ ખૂબ જ કાળજીપૂર્વક સર્જરી કરી છે.
જેથી હું એકદમ આરામદાયક અનુભવું છું. હું ખૂબ જ આભારી છું
અને
ડો.કેવલ ભાઈ, ડો. પોમા બેન
સમગ્ર સ્ટાફ જેણે સહકાર આપ્યો હતો
નિષ્ઠાપૂર્વક હું વધુ પ્રગતિ માટે પ્રાર્થના કરું છું.
કેપી હોસ્પિટલ માં રતુંભાઈ હરિભાઈ બથવાર અને તેઓને ૨૩-૧૦-૨૦૨૨ ના રોજ અમે ગાડી સ્લીપ થવાથી તેઓને ડાબી બાજુના હાથ ના કાંડા માં ઓપરેશન કરાવેલ .તે મુજબ અમોને આ હોસ્પિટલ માં સારવાર સરસ મળેલ છે.તથા નર્સ સ્ટાફ પણ સારો છે. ડો. સાહેબ નો અમે ખુબ ખુબ આભાર માનીએ છીએ. કે તહેવાર હોવા છતાં અમને ફૂલ સારવાર આપેલ છે.સમગ્ર સ્ટાફ નો ખુબ ખુબ આભાર.
Respected Sir, Mr. Keval Sir Dr. Pomaben Shah આપની હોસ્પિટલમાં મારા મીસીસ ધર્મીષ્ઠા બૈન ત્રીવેદીના ઓપરેશન તથા સારવાર માટે દાખલ કરેલ હતા. અમને તમારા ઓપરેશન તથા સારવાર દરમીય્યાન સંતોષકારક સારવાર થઈ છે તથા K.P. Hospital ના સ્ટાફની સેવાભાવના પણ સંતોષકારક મળી છે તે માટે ડૉક્ટર તથા સ્ટાફ નો આભાર માનુ છુ.
❤Dr.Keval parmar sir Gold Medalist ❤
Excellent surgical skills,great human being.
I have not yet met any other Doctor like him who takes so much personal care of the patients.He is a real God sent!!!
Best Orthopedic Hospital In Bhavnagar and highly qualified professional doctors are available everytime.
10000
HAPPY PATIENTS
1000
TRAUMA PATIENTS
500
REPLACEMENT SURGERY
300
REPLACEMENT SURGERY
200
ARTHROSCOPY SURGERY